STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

4  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

મારા વ્હાલા મેમ

મારા વ્હાલા મેમ

1 min
561

હું તમને શું માનુ મારા ફરિશ્તા કે ગુરુ,

ભગવાને મોકલેલા દેવદુતો માનું,


એક નાદાન છોકરીને તમે હિંમત જો આપી છે,

એક રાહ મેં પકડી તમે આપી છે મને,


આ સમાજ સામે મને ટકી રહેવા કાબિલ બનાવી,

તમારા રુણ તો બહુ મોટા છે મારા શિક્ષકો,


મારી જીંદગી તમે બદલી નાંખી છે,

રાહ નવી મેં પકડી તો તમે સાથ મને આપ્યો છે,


સાંભળી છે મેં ઘણી વાતોમાં શિક્ષકની ગરજ સારે,

તમે તો મને મેમ એક માની માફક મારી હિંમત બન્યાં છો,


જીવન એ મને પડકારો આપ્યા તો,

મેમ તમે મારી લડવાની તાકાત બન્યા છો,


તમારા રુણ હું શાને ચુકવે હું એટલી સક્ષમ નથી,

પણ શબ્દોથી તમને આ દિ'ની શુભેચ્છા પાઠવુ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational