STORYMIRROR

Manoj J. Patel

Inspirational

4  

Manoj J. Patel

Inspirational

માનવીથી અધિક

માનવીથી અધિક

1 min
550

આમ તો જાનવર છે,

પણ જાતવાન છે.


પ્રેમાળ છે, સ્નેહાળ છે.

ધીર છે, ગંભીર છે.

શક્તિશાળી છે, ઉમદા છે.

જવાબદારી નિભાવવામાં સમર્થ છે.


માનવી નથી તો શું થયું?

માનવીથી પણ અધિક છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational