STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

માની મમતા

માની મમતા

1 min
1.1K

મા વિશે હું શું કહું મિત્રો 

મા જ આપણું જીવન લખે છે 

મારી મા મારા શિક્ષકોની ગરજ સારે છે 

મારી માતાના ચરણોમા પૂર્થ્વીનું સ્વર્ગ છે 


મારી માતા મારા સંસારનો પાયો છે

મારી માતા મારી સાધનાની શરૂઆત છે

મારી માતા મારી પ્રગતિની પ્રાર્થના છે

મારી માતા રીતિરિવાજોની રસધારા છે


મારી માતા મારા માટે મીઠું ગંગાજળ છે

મારી માતા મારી માટે સંસ્કારની શારદા છે

મા વિશે હું શું કહું મિત્રો 

મા જ આપણું જીવન લખે છે 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children