Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sejal Ahir

Inspirational

3  

Sejal Ahir

Inspirational

મા

મા

1 min
146


મળ્યો માતાનો સ્નેહ

ભરી મમતા

મા દયાનો ભંડાર.


મનની વાતો જાણે

કરુણામૂર્તિ

પડછાયો છું તારો.


મમતા વરસાવી

છલકે આંખ

કોખે રાખ્યો મુજને


ચીંધ્યો જીવન રાહ

ઈશ્વરરૂપી 

મા ચરણે નમન


લાગણીઓ વરસે

અથાગ પ્રેમ

સ્નેહની મૂર્તિ મા તું


Rate this content
Log in