મા
મા
મહેફિલનો ભરમ 'રાખ'
જય જવાન "મા" ની લાજ રાખે
મેરે દેશ કે વીર જવાનો સો ગયે,
ખરીદાર એક 'રાખ'
માને તપી લોહિયાળ ધરતી
જય જવાન આઝાદીની રસીદ માંગે
શબ્દ મારે બૈગાને બનકે; તરફદારી
માતૄભૂમિ શરણ માંગે
ફરિશ્તો કી નજર રોનકે બાજાર,
ગવાહી જીસ્મ જમાના માંગે
આઝાદી કે ગમ ને મારા સરેઆમ,
જનૂને જખ્મ મરણ માંગે ---રેખા શુક્લ
