Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shital Desai

Drama

3  

Shital Desai

Drama

મા

મા

1 min
485


વેદની ઋચા, ઉપનિષદ-મંત્ર ને ગીતાનું જ્ઞાન,

સઘળા ધર્મ-કર્મ ને ભક્તિ, મા! તારું જ ગાન.


અફાટ રણનાં ચામડી પ્રજાળતા તાપ,

ઘટાદાર વૃક્ષ સમ શીતળ તુજ છાંય.


વગર કહ્યે જાણી જાય મનની વાત,

દુ:ખ સહીને ય હસતી રહેતી તું માત.


મા ! ઋણ નહીં ચૂકવી શકું જનમોજનમ,  

જેના દર્શન કરે ઈશ્વર થઈ જાય ધન્ય! 


Rate this content
Log in