STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Inspirational

3  

Jaya. jani. Talaja."jiya"

Inspirational

મા

મા

1 min
469

યાદ આવે મને રોજ મારી મા,

મારું મા બન્યા પછી,


જુકી જાય શિશ મારું તેના બલિદાન પર,

મારું માં બન્યા પછી,


પ્રસવ પીડા ને પરવરિશ સમજાય મને,

મારું માં બન્યા પછી,


માં કોને કહેવાય એ સમજાય મને,

મારું મા બન્યા પછી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational