STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Inspirational

3  

Ajay Parker ' ભાવિ '

Inspirational

મા

મા

1 min
194

જનની ઉરે

ધરે, ધબકતું હૈયું

ને કલશોર


માની નજરે

નિજ સંતાન રહે

બાળક નાનું


માતૃવંદના

એ શબ્દ નથી કોઈ

ધર્મ છે રોજ


માતા તુલસી

ક્યારો લાગણીનો છે

સીંચો પ્રેમથી


જનેતા સાંધે

પરિવાર સ્નેહથી

ધબકે ઘર


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational