STORYMIRROR

Nairuti Nahushh

Fantasy

3  

Nairuti Nahushh

Fantasy

મા તું છે તો હું છું

મા તું છે તો હું છું

1 min
14K


મા તું છે તો હું છું.
પણ આ ‘હું’માં પણ તારું જ અસ્તિત્વ છે,
સૂરજ ચાંદને રોશન કરે અને તું અમને,
મા તું છે તો હું છું,
હું અમાસ અને તું ચાંદ પૂનમનો,
અને તું શક્તિ - પ્રેરણા મૂરત અમોની,
નિકટ હો કે દૂર હમેંશા અંતરમાં સ્થાપિત સુરત તમોની,
ખરું, મા! તું છે તો હું છું,
ઈશ્વરનો પર્યાય કદાચ જગ હશે,
પણ મારો ઈશ્વર તો જ
અધૂરું જીવન પૂર્ણ તું કરે,
સફળતા મળે કે મળે નિષ્ફળતા
સદાય સાથ ચાલ્યા કરે
ક્યારેક શિક્ષિકા બની ભણાવ્યા સમજણનાં પાઠ,
તો
વળી ક્યારેક ચિકિત્સક બની કર્યા,
અસમજણનાં નિદાન,
તો વળી, વયસ્ય બની કર્યો સાથ હર્ષોઉલાસ
તું  જ મારી કલ્પના અને તું જ જીવોદોરી છો.
મા ! તું જ થકી અમેં છીએ.
મા ! તું છો તો હું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy