STORYMIRROR

Nairuti Nahushh

Romance

3  

Nairuti Nahushh

Romance

પ્રેમ

પ્રેમ

1 min
365

તું મારું હાર્ટ નથી,

પણ હદયસ્પર્શી અનુભવ છો,


તું મારી ધડકન નથી,

પણ તેમાં રહેલો શ્વાસ છો,


જે કયારેય મૃત જ નથી,

અને હું રોગી તો તું દવા છો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance