STORYMIRROR

Nairuti Nahushh

Drama

2  

Nairuti Nahushh

Drama

કુદરતનો થપ્પો દાવ

કુદરતનો થપ્પો દાવ

1 min
331

શું લખું પપ્પાજી, એ સમજાય ના,

"શતમ્ જીવં શરદ" એવું કહેવાય ના,


હશે...કુદરત ! નસીબ તારા સારા,

બાકી આમ, થપ્પો દાવ રમાય ના.


Rate this content
Log in

Similar gujarati poem from Drama