લાગણી
લાગણી
આ લાગણીઓનો હવે તો ભાર લાગે છે,
મન મહીં સંબંધોનો તો હવે આ સાર લાગે છે,
તું છે પ્રેમ,
તું છે લાગણીઓનો સાચો પડઘો,
છતાં..
લાગે છે કે આ લાગણીઓનો મેળ.
આ લાગણીઓનો હવે તો ભાર લાગે છે,
મન મહીં સંબંધોનો તો હવે આ સાર લાગે છે,
તું છે પ્રેમ,
તું છે લાગણીઓનો સાચો પડઘો,
છતાં..
લાગે છે કે આ લાગણીઓનો મેળ.