STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

લાગે

લાગે

1 min
197

પહેલીવાર માણસ સમજદાર લાગે

જવાબો અનોખા નવા વાર લાગે, 


છે નાજૂક હાલાત ફૂલોની જેવી, 

નજરમાં નથી કંઈ નિરાકાર લાગે, 


અજાણી મુસીબત ચડી આવતી ત્યાં 

પહેરો એ ભરતા અમલદાર લાગે, 


ઝૂકાવી જગતને થઈ જીત ત્યાં 

જમાવટ કરી એ સ્વીકાર લાગે, 


રટણ રોજ કરતી હરિનામનું ને, 

ન છોડે એ મારગ અરજદાર લાગે, 


જરા વારમાં શ્વાસ અધ્ધર થતો ત્યાં, 

પવન સંગ ઊડી વજનદાર લાગે ?


કહાણી નવી માંડશે દર વખત ત્યાં, 

હવે ઓળખાયો કલમદાર લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance