STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Inspirational Others Children

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Inspirational Others Children

લાડકવાયી દીકરી

લાડકવાયી દીકરી

1 min
362

ઘરને જીવંત રાખે છે દીકરી,

જીવન ધબકતું રાખે છે દીકરી,


નિર્દોષ હાસ્ય રેલાવતી દીકરી,

સૌના દિલમાં છવાઈ જતી દીકરી,


છે તારી બોલી કાલીઘેલી,

કેવી મજાની કરે પા પા પગલી,


તારી હર અદા છે સૌથી ન્યારી,

દરેક દીકરી છે પપ્પાની પરી,


તું ઘરમાં છે સૌની લાડકડી,

નટખટ, નાદાન એવી મમ્મીની મીઠડી,


તમે બંને છો પ્રસાદી પ્રભુકેરી,

કરો નિરંતર પ્રગતિ આશિષ અમારી,


ઘર-પરિવારને દીપાવે છે દીકરી,

ખુશીઓ અપરંપાર લાવે છે દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational