STORYMIRROR

Jagat Patel

Inspirational Others

3  

Jagat Patel

Inspirational Others

ક્યાં..?

ક્યાં..?

1 min
26.6K


જિંદગી જેવી ગઝલ ક્યાં..?

ના ઉકલે એવી પઝલ ક્યાં..?

જામ ખાલી થઇ રહ્યો છે..

આંખમાં એની કઝલ ક્યાં..?

એકલા આવી જવાના...

સાથ ચાલે જે મઝલ ક્યાં..?

પ્રેમમાં પણ પીડ મળશે..

ઝંખના કરતી નઝલ ક્યાં..?

જાત આખી કોણ ધરશે..?

શ્રેષ્ઠ માનો એ બઝલ ક્યાં..?

ગીત ગાવા છે મને પણ..

પ્રાસ બેસે તે ગઝલ ક્યાં..?

ચાહનારા ક્યાં જગતમાં..!

નોંધ લઉં જેની, ફઝલ ક્યાં..?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational