STORYMIRROR

Kunjal Chhaya

Inspirational

2  

Kunjal Chhaya

Inspirational

કવિતાની રમત

કવિતાની રમત

1 min
14.6K


ચાલ, કવિતા - કવિતા રમીએ,
જિંદગીને કાવ્યાત્મક કરીએ!

ચાલ, મનને વિશ્વાસ દઈએ,
શ્વાસે - શ્વાસે તાજગી ભરીએ.

ચાલ, અનંત લગીને ફરીએ,
છેક ક્ષિતિજને આંબી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational