STORYMIRROR

Kunjal Chhaya

Inspirational Others Classics

3  

Kunjal Chhaya

Inspirational Others Classics

આ દિવાળીએ

આ દિવાળીએ

1 min
26.1K


ભીતરના ભંડકિયામાં 

લાગણીથી ઠસોઠસ

ભરેલા કોઠાર,

આ દિવાળીએ 

સ્મૃતિઓ સમા

યાદગીરીઓના ઝાળા

ખંખેરવાની મહેનત 

કરવી કે

આવતા વર્ષે કરશું 

એમ વિચારી 

વધુ ને વધુ 

જમા કરી લેવી?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational