STORYMIRROR

Deepti Adalja

Inspirational Classics

3  

Deepti Adalja

Inspirational Classics

કવિતા

કવિતા

1 min
27.2K


કવિતામાં લાગણીની ખોજ,

દિલને તો ભારે પડી મોજ.

સમસ્યાઓની તો મોટી ફોજ,

વિચારો તો લાગે મહા બોજ.

સમરો સ્નેહ સંગીતના સાજ,

પ્રેમ-રેશમની દોરી સહ ગાજ.

ગાવા મારે ઊર્મિ કેરા ગાણાં રોજ,

છો ને, શિરે શોભાય કાંટાળો તાજ.

હું છું, મારી રીતે પૂર્ણ સજ્જ,

કર્મ-કાંડ વિણ છે, નિર્મળ ભક્તિ-નિજ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational