STORYMIRROR

Deepti Adalja

Others

3  

Deepti Adalja

Others

હંસલા

હંસલા

1 min
14.1K


ચાલને હંસલા, દુઃખના હલેસાથી

સુખનો ભવ સાગર તરી જઇએ

ચાલને હંસલા પીડાની લાકડીથી

સમસ્યાઓના ડુંગરાને પાર કરી દઈએ

ચાલને હંસલા, અશ્રુ-મોતીથી

જગ મલિનતાને સાફ કરી દઈએ

ચાલને હંસલા, સમજણના સથવારે

સ્નેહ સુ ની સરગમ સમરીએ


Rate this content
Log in