Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepti Adalja

Classics

4  

Deepti Adalja

Classics

પ્રેમની પરબ

પ્રેમની પરબ

1 min
14K


બાંધું હું પ્રેમની પરબ,

રાખું નહીં એનો કોઇ હિસાબ.


મારું ઋજુ મન જાણે કિનખાબ,

કરું નહીં કો સંગ કો ફરેબ.


જગ વ્યવહાર એ તો મોટી કિતાબ,

શીખું, શિર ઝુકાવી બા- અદબ.


હે પ્રભુ, તને મળવાને બેતાબ

મારી સંગ ફક્ત સ્નેહનો અસબાબ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics