STORYMIRROR

Deepti Adalja

Others

3  

Deepti Adalja

Others

શમણાં

શમણાં

1 min
27.3K


મારી આંખોના પલકારે શમણાંનો વાસ છે


એ, જિંદગી જરા થોભ તો તને દીઠાંનો મને ભાસ છે.

મારી આંખોના પલકારે શમણાંનો વાસ છે,


ખબરદાર રહેજે, તિમિર તું હજુ યે નયનોમાં ઉજાસ છે.

મારી આંખોના પલકારે શમણાંનો વાસ છે,


હજુ યે અંતર માં લાગણીનો કળશ પાસ છે.

મારી આંખો ના પલકારે શમણાંનો વાસ છે,


મને તો પૂનમની ચાંદનીનો આભાસ છે, ભલે ને અમાસ છે.

હજુ યે આંખો ના પલકારે શમણાંનો વાસ છે,


અરે...! પણ હવે તો જીવનનોછેલ્લો તાસ છે

મારી આંખોના પલકારે શમણાંનો વાસ છે


Rate this content
Log in