Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepti Adalja

Others

3  

Deepti Adalja

Others

પતંગ ની દોર

પતંગ ની દોર

1 min
6.9K



પતંગ ની કાચ પાયેલી તિક્ષ્ણ દોર

લાગણી ની રેશમી સ્નેહાળ દોર

અગાસી જાણે જિંદગી નું રંગમંચ - માલિકોર

એકલ પંડે જામે નહીં, સંગે રહેવું, નોખા તોર

આંજી નાખે એ ઉજાસે, નિરખવો નિજ પતંગ સહ દોર

કાઇપો-કાઇપો કહી નાચવું, જોઈ પર પતંગ ની કપાયેલ દોર

શાને ના છૂટે?ઢીલ- કેરી નિજ લાગણી સભર દોર

ઉકેલ ને સબંધ નો ગૂંચવાઈ ગયેલ દોર 

         દીપ્તિ


Rate this content
Log in