કૂંપળ
કૂંપળ
લીલીછમ કૂંપળ જેવો,
પ્રેમાકુંર ફૂટયો,
મુજ માંહી,
તારા દિવ્ય પ્રેમથી,
સંવેદનાનાં
ખાતર પાણીથી,
ફૂલ્યો ફાલ્યો,
ને મારા અસ્તિત્વ ને,
ઓળખ આપી ગયો,
" માતા" ની.
લીલીછમ કૂંપળ જેવો,
પ્રેમાકુંર ફૂટયો,
મુજ માંહી,
તારા દિવ્ય પ્રેમથી,
સંવેદનાનાં
ખાતર પાણીથી,
ફૂલ્યો ફાલ્યો,
ને મારા અસ્તિત્વ ને,
ઓળખ આપી ગયો,
" માતા" ની.