STORYMIRROR

Manoj J. Patel

Classics

5.0  

Manoj J. Patel

Classics

કુદરતી ક્રમ...

કુદરતી ક્રમ...

1 min
790


સૃષ્ટિનો આ તો ક્રમ છે,

અપવાદને ક્યાં સ્થાન છે?

પાનખર પછી વસંત છે,

વસંત પછી પાનખર છે.


સૃષ્ટિનો આ તો ક્રમ છે,

અપવાદને ક્યાં સ્થાન છે?

દુઃખ પછી સુખ છે,

સુખ પછી દુઃખ છે.


સમજવા જેવું તો આ છે,

સમજાય તો ઠીક છે.






Rate this content
Log in

Similar gujarati poem from Classics