STORYMIRROR

Margi Patel

Romance

3  

Margi Patel

Romance

કૃષ્ણદિવાની

કૃષ્ણદિવાની

1 min
528

કૃષ્ણદિવાની

આવી આઠમ આજ

થઇ હું ઘેલી


સંગ છે રાધા

સજે છે મોરપીંછ

સૂર વાંસળી


કૃષ્ણ સુદામા

પીધા ઝેર મીરાંએ

રીત અનોખી


રાધા ક્રિષ્ના

લગ્ન કૃષ્ણ રુક્મિણી 

પ્રેમ અનોખો


બાળગોપાલ

નામમાં વિવિધતા

માખણચોર !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance