STORYMIRROR

Meerabai Sant

Classics Others

0  

Meerabai Sant

Classics Others

કૃષ્ણ કરો યજમાન

કૃષ્ણ કરો યજમાન

1 min
372


કૃષ્ણ કરો યજમાન.

અબ તુમ, કૃષ્ણ કરો યજમાન.

જાકી કીરત વેદ બખાતન,

સાખી દેત પુરાતન...અબ તુમ.

મોર, મુકુટ, પીતાંબર સોહત,

કુંડળ ઝળકત કાન...અબ તુમ.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

દો દર્શન કો દાન... અબ તુમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics