STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

કર્મધર્મ

કર્મધર્મ

1 min
348


દગુરુ મારગ સદા અળગ,

જેમ પંખીને ગત્ય સળંગ;

પગ નહિ દીસે પંથ કપાય,

તેમ સદગુરુ મારગ ઉપર જાય;

ઉપાય અખા નહિ લક્ષ શું કામ,

કર્મધર્મ તો જ્યાં રૂપ નામ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics