STORYMIRROR

Mehul Patel

Inspirational

4  

Mehul Patel

Inspirational

કર પ્રયાસ

કર પ્રયાસ

1 min
441

અંધારું પણ દૂર થશે,

જ્યારે સૂરજ જાગશે,

ચિંતા ના કર, તારો પણ દિવસ આવશે,

જ્યારે તારો અંદરનો માનવી જાગશે.


કર પ્રયાસ, ભાગ મત,

તારો પણ સમય આવશે,

કર સંગત, સજ્જનની,

એક દિવસ એજ તને આગળ લાવશે.


ભલે ને ભીડ ગમે તેટલી હોય,

એક દિવસ તારો સિતારો આવશે,

કર પ્રયાસ, ભાગ મત,

એક દિવસ તારો પણ સમય આવશે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational