STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Thriller

3  

Nil Patel 'શુન્ય'

Thriller

કોરોના - 2

કોરોના - 2

1 min
129

આજ ભૂતરે ભૂખ્યાનાં ભરવા પેટ

ખુદા આવશે કે શું?


રોજેરોજનું રોજ રળતા લોકો માટે

ખુદા આવશે કે શું?


આ વિષાણુનાં કહેરનો તોડ લઈને

ખુદા આવશે કે શું?


હું નવ જાણું એની લીલા પણ

હાલ હબીબ એ તબીબ થઈ આવ્યા,


તો આ દુર્દશા દેખી ને

ખુદા આવશે કે શું?


Rate this content
Log in

Similar gujarati poem from Thriller