STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

કોઈના જાણે હરિયા

કોઈના જાણે હરિયા

1 min
474


કોઈ ના જાણે હરિયા,

તારી ગતિ કોઈ ના જાણે હરિયા.

મિટ્ટિ ખાત મુખ દેખા જસોદા,

ચૌદ ભુવન ભરિયા. તારી૦

પડી પાતાળ કાળી નાગ નાથ્યો,

સૂર ને શશી ડરિયા. તારી૦

ડૂબત વ્રજ રાખ લિયો હે,

કર ગોવર્ધન ધરિયા. તારી૦

મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,

શરણે આયે સો તરિયા. તારી૦


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Classics