Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipti Inamdar

Romance

4.5  

Dipti Inamdar

Romance

કમાલ છે

કમાલ છે

1 min
355


અમી નયનમાં વ્હાલ છે,

શું ચાલ ઢાલ નિહાલ છે !

રવિ મૃદુ પીગળે લાલ છે,

જૂઠા ઝાકળનો ખ્યાલ છે !


વાયદા તો રોજે રોજના, 

પણ આજ ક્યાં કાલ છે ?

જોને વિભુ ખુદ પણ વાપરે,

ઢાલ ને ભૃકુટી કરાલ છે !


એ જ જુનો અંદાજે હાલ, 

ક્યાં ઉતરે નવો ફાલ છે ?

છે સવાલ પ્રેમનો , જરાક તો, 

નજીક આવ તું હાલ બેહાલ છે,

તોય 'અમરત' તણો ખેલ છે.


અટપટો, એ જ તો ધમાલ છે,

કહી દઉં તને એ જ તો બબાલ છે,

કે પ્રેમનો સવાલ છે, જરાક આવે

નજીક તું તો પ્રેમ મારો કમાલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance