STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

કલ્પિત ભ્રમ

કલ્પિત ભ્રમ

1 min
377


માની ત્યાં માયાનો ભાગ,

માને માયા પામે લાગ;

કેવળમાં જે બીજું ભળે,

કલ્પિત ભ્રમ ટાળ્યો નવ ટળે;

અખા નિજ આતમને સાધ્ય,

ઔષધવોણી જાયે વ્યાધ્ય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics