STORYMIRROR

Kaushik Dave

Inspirational Others

4  

Kaushik Dave

Inspirational Others

કલમ

કલમ

1 min
286

થાકી ગયેલી મારી કલમ કંઈક કહે છે

અક્ષરો નથી સારા એમ પણ કહે છે


થોડો પરેશાન હતો, લખવાનું કર્યું હતું બંધ

પણ મોબાઈલ સહારે કલમ કંઈક કહે છે


મળ્યો મને મારા વાચકો અને મિત્રોનો સાથ

એટલે તો મારી કલમ રોજ કંઈક કહે છે 


રોજ રોજ લખતી કલમ પણ થાકે છે 

બીજાની રચનાઓ વાંચીને કંઈક સ્ફૂરે છે


મારી કલમ થોડું લખીને કંઈક કહે છે

થાકી ગયેલી મારી કલમ કંઈક કહે છે


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Kaushik Dave

રાણી

રાણી

1 min വായിക്കുക

સપના

સપના

1 min വായിക്കുക

નદી

નદી

1 min വായിക്കുക

Similar gujarati poem from Inspirational