STORYMIRROR

Dilip Acharya

Drama

4  

Dilip Acharya

Drama

કલમ

કલમ

1 min
391

કલમ ને કાગળ લઈને બેઠો છું;

સાક્ષર ના અજવાળે બેઠો છું.


માં સરસ્વતીના સંગાથે બેઠો છું ;

ને શારદા ઉપાસના કરવા બેઠો છું.


સાક્ષર સંગાથે કલમ સ।થે બેઠો છું;

કોઈ વાત વિચારમાં ખોવાયો છું.


સારી કે નરસી વાત નિહાળવા બેઠો છું;

તે અક્ષર અજવાળે હવે જોવા બેઠો છું.


ને 'દિલકશ' કલમે વાચા ફૂટી છે હવે;

તેનો સદા હવે આનંદ લેવા હું બેઠો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama