STORYMIRROR

Kausha Kotecha

Fantasy

3  

Kausha Kotecha

Fantasy

કલમ

કલમ

1 min
342

હું છું અર્જુન ને,

તું છે મારી સારથી, 

તું છે કલમ મારી, 

સુખ-દુઃખની સંગાથી.  


અંધકારમાં પણ 

અજવાળું ફેલાવતી, 

જીવનની દરેક 

પરિસ્થિતિમાં મલકાતી.


તલવાર જેવા શસ્ત્રો 

પર પડતી ભારી, 

તું છે કલમ મારું, 

શસ્ત્ર ચમત્કારી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy