કિંમતનો કંકાશ
કિંમતનો કંકાશ
ના મોતીથી મહાન બનાય
ના સોનાથી સાચા બનાય,
ના માણેકથી મોટા બનાય
ના હીરાથી હિંમતવાન બનાય,
ના લોખંડથી લાગણીશીલ બનાય
ના તાંબાથી તારીફદાર બનાય,
ના એલ્યુમિનિમથી આપણા બનાય
ના ચાંદીથી ચમત્કારી બનાય,
બનવું હોય તો પોતાની મહેનતની કળાથી કોહિનૂર બનાય.
