STORYMIRROR

Drsatyam Barot

Classics Drama Fantasy

3  

Drsatyam Barot

Classics Drama Fantasy

ખુદા સાચો જડે

ખુદા સાચો જડે

1 min
28.4K


ગાલગાગા ગાલગાગા ગાલગા


જાતની એ જાત પણ ખુલ્લી પડે,

શોધવાં જઇએ ખુદા ધર્મો નડે,


વાત વાતે માનવી ભીતર લડે,

પ્રેમ કરતાં પણ ખુદા સાચો જડે,


બાંધશો ના ધર્મમાં આ જાતને,

એમ કરતાં જાત પણ આખી સડે,


એકલો માણસ કશું કરતો નથી,

આ બધું તો થાય છે ઇશ્વર વડે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics