Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratik Rajput

Inspirational

4.7  

Pratik Rajput

Inspirational

ખબર નથી

ખબર નથી

1 min
63


પડી ક્યારે આદતો આવી તે કંઈ ખબર નથી,

સહેવાય છે કેમ આ વ્યથાઓ તે ખબર નથી.


મંજૂર જરા પણ ન હતી આંગણે છતાં વ્યથા,

પ્રવેશી એ દિલમાં પણ ક્યારે તે ખબર નથી.


હોય પાસે સઘળુય તો પછી છે આ દર્દ શાનું?

મુંઝાય છું મનમાં ને મનમાં છતાં ખબર નથી.


લઈ આ કાફલો ચારેયબાજુ ચાલવાનું હતું,

માર્ગ આ દોસ્તીનો પણ ભટક્યા ખબર નથી.


હોય ઉગારવું તો ઉગારી લે વખત પે'લા જ,

વધશે આ દર્દ પણ કેટલું તેની ખબર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational