STORYMIRROR

Jayshree Soni

Inspirational

4  

Jayshree Soni

Inspirational

ખારો સંસાર

ખારો સંસાર

1 min
440

જીવનને આમ જાણી રહી છું,

જીવનને આમ માણી રહી છું.....


ભલેને હોય કઠણ ચડાણ,

જીવનને આમ માપી રહી છું.....


ભલેને હોય ખારો સંસાર,

જીવનને આમ ચાખી રહી છું.....


ભલેને હોય બધે ઝંઝાવાત,

જીવનને આમ મઠારી રહી છું.....


મૃત્યુ પર્યંત છે પરીક્ષા,

જીવનને આમ ચકાસી રહી છું...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational