STORYMIRROR

Falguni Rathod

Inspirational

3  

Falguni Rathod

Inspirational

કેવું મંથન

કેવું મંથન

1 min
138

અંતરમનના પડો ખંખેરી,

જોયું રૂડું કેવું આતમ મન !


તરસ્યા રહી અમે છીપાવ્યું

આજ પરખાયું મુજ જીવન,


હસીમાં મારી છૂપાવીને રાખ્યું,

શોધતું રહેતું બસ આવું ધન,


જોવાનું અમને ના વળી ફાવ્યું,

વમળાયું મારું આજ આત્મમંથન,


ચિત્ત વિચારો કરતું મારું આવ્યું,

નવ સંચાર જગતનું જો કેવું મંથન !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational