Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavesh Parmar

Romance

4  

Bhavesh Parmar

Romance

કેમ કહું ?

કેમ કહું ?

1 min
290


નથી જાણતો કે આમ મારી સાથે અચાનક જ શું થઇ રહ્યું છે ?

મનમાં ચાલતી વ્યથા આજે કેમ એ હકીકત બનીને આવી છે ?


શું રહસ્ય છે કે હું પોતે પણ આટલો સમજદાર હોવા છતાં પણ,

ના જાણે કેવાં કેવાં સવાલોના ચક્રવાતોએ મને આવો ફસાયો છે ?


નથી જાણતો કે આમ આજે મારી સાથે આવું કેમ થઇ રહ્યું છે ?

હતો અજાણ એ સત્યથી એ આજે આમ સામે આવીને ઊભું છે ?


વરસોથી એકલાં જીવવામાં હું મોજ ને આનંદનાં સંબંધ ભૂલી ગ્યો'તો,

પણ આજે એ જ સંબંધ મારા મનને ટકોર કરીને જગાડી રહ્યા છે ?


લાગતું હતું કે હવે આવું ક્યારેય શક્ય નહીં જ બની શકે કે બની જશે,

નહતી ખબર કે એ અજાણથી મારી વાત આટલી બધી ગાઢ બની જશે.


હવે, તો બસ એક વાત સતાવે છે કે મનમાં ઘર કરી ચૂકેલા આ ખ્યાલોને,

એમની સમક્ષ કેવી રીતે અને કેમ કહીને એનું વર્ણન તું કરી શકે છે ?


પણ, મનમાં એ વિચાર આવે છે કે હવે એમનો પ્રત્યુત્તર કેવો આવે છે !

અને અંતમાં જે કંઇ પણ એમનો નિર્ણય હશે એ મને કબૂલ જ હશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance