Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Action

3  

Vanaliya Chetankumar

Action

કાંકરિયા તળાવ

કાંકરિયા તળાવ

1 min
311


કાંકરિયા ભાઈ કાંકરિયા અમદાવાદમાં આવેલું કાંકરિયા

શોભે છે ભાઈ શોભે છે અમદાવાદમાં શોભે છે,


વધારે છે કીર્તિ ભાઈ વધારે છે કીર્તિ અમદાવાદની કીર્તિ વધારે છે

સ્થાપત્યમાં એ બાધેલું આતો અમદાવાદનું કાંકરિયા તળાવ


ઉત્સવનો માહોલમાં રંગાતું આતો કાંકરિયાનું આ છે તળાવ

સહેલવારીઓ માટે જોવાનું સ્થળ એ છે આ તળાવ,


વનરાજી એમાં શોહે છે એ છે આપણું કાંકરિયા તળાવ

હોજે કુતુબમાંથી હવે બન્યું છે કાંકરિયા તળાવ,


ગુજરાતનાં મુખ્ય સ્થાપત્યનું છે આ નામ એ છે મારું કાંકરિયા તળાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Action