Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કાલની કોને ખબર !

કાલની કોને ખબર !

1 min
136


મળ્યો છે આજનો દિવસ તો,

જગ પર ફતેહ કરી લે,

કાલની કોને ખબર !


જીવન છે કિંમતી સૌગાત

ચાલો આજે હર એક પળ માણી લઈએ,

કાલની કોને ખબર !


ક્યારેક દુઃખની ઝરમર તો,

ક્યારેક સુખની ધોધમાર વર્ષા,

હરેક પળને માણી લઈએ,

કાલની કોને ખબર !


જે મળે એને માણી લઈએ,

ના મળે એનો ગમ ના કરીયે,

આખીર તો ખાલી મુઠ્ઠી જવાનું,

અહીનું અહી રહી જવાનું,

આજે સૌનો સહારો બની જઈયે,

કાલની કોને ખબર !


રોદણાં રોવાથી શું વળે !

જીવન છે ધુમ્મસ જેવું,

એક પગલું આગળ માંડ,

રસ્તો મળી જશે,

આજે જ પ્રયાસ કર,

કાલની કોને ખબર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational