Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Inspirational

4.6  

Nirav Rajani "शाद"

Inspirational

કાળાં પગલાં

કાળાં પગલાં

1 min
235


છે કુદરતની ચેતવણીનાં કાળાં પગલાં,

છે એ અધૂરી કેળવણીનાં કાળાં પગલાં.


કોરોનાં તો શરૂઆત છે તું આગળ જોજે,

છે એ ગંદી જાળવણીનાં કાળાં પગલાં.


અવગણતો આવ્યો માનવ કુદરતને કેવી !

ભોગવ તારી મેળવણીનાં કાળાં પગલાં.


કરજે જાણવણી કુદરતની જો એ રૂઠી,

ઈચ્છાઓની ફાળવણીનાં કાળાં પગલાં.


કે'તી કુદરત 'શાદ'ને અપરાધો છે જાજા,      

માનવની એ પજવણીનાં છે કાળાં પગલાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational