STORYMIRROR

Bindya Jani

Inspirational

3  

Bindya Jani

Inspirational

કાળા હાથ

કાળા હાથ

1 min
354

ભલે કરવા પડ્યા કાળા હાથ, મહેનત થઈ.

કર્મ નહિં કરું કાળા, મારા હાથથી.


મારી ભાગ્યરેખા છે, મારા હાથમાં.

નિષ્ફળતાને પણ જીતી લઉં છું, સફળતા થઈ.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational