STORYMIRROR

Kaushik Dave

Inspirational

4  

Kaushik Dave

Inspirational

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત

1 min
520

વાઘ બકરી ગુજરાતની

બાપુ મોદી ગુજરાતના


એક વડનગરના ચાય વાલા

બીજા સુદામા નગરીના


ડાયમંડ બનાવતા હૂરતી

ખાવાના બહુ શોખીન


ઘૂંટડે ઘૂંટડે ચાય પીતા

અડઘી કટીંગ અમદાવાદી


રંગીલો શહેર રાજકોટ

સંસ્કાર નગરી વડોદરા


ભાવનગરને ભૂલી ના જવાય

કચ્છીઓ છે સાહસિક


મેહસાણા ચરોતર પંથકમાં

ઘરે ઘરે વિદેશમાં રહેતા


એક જાય પાછળ પાછળ

ગુજરાતની અસ્મિતા જાળવતા


આ છે આપણું ગુજરાત ને

નર્મદા મહિસાગરના નીર વહેતા


યાત્રા પ્રવાસમાં ઘેલા થતાં

થેપલા છુંદા કાયમ રહેતા


હસવું નહીં ગુજરાતી પર

ઉન્નીસ પર બીસ બની જતા


પડકારને ઝીલનારો ગુજરાતી

ઘરને સુંદર બનાવી દેતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational