Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

જવાબદારી

જવાબદારી

1 min
228


અઢળક આવતી જવાબદારીથી ના હાર તું;

મક્કમ મનોબળ મનમાં રાખી એને પાર કર તું !

 

સાગરમાં મોજાં અફાટ ઉપર ઉછળે ના ડર તું,

બની તરવયૌ બહાદુર એ સાગર પાર કર તું !


આકાશે મીટ માંડીને ચઢી પહાડોને કર સર તું,

એ ઊંચાઈએ પહોંચીને બેડો આજ પાર કર તું !


જીવનમાં અગણિત બાધાઓને અવગણી કાઢી તું,

હર જવાબદારી શિરે આવી પડે ભલે તૈયાર થાય તું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational