STORYMIRROR

urvashi trivedi

Inspirational

3  

urvashi trivedi

Inspirational

જવાબદારી

જવાબદારી

1 min
14

જવાબદારીના ભારથી દબાઈ રહી છે જિંદગી,

ઋતુઓ બદલાય સૌના માટે, મારા માટે,


પાનખર બનીને રહી ગઈ છે જિંદગી,

ભર વરસાદે કોરી રહી છે જિંદગી,


ઉનાળો આખો ભીંજવી રહી છે જિંદગી,

કોરોના આવ્યો ત્યારથી બે છેડા ભેગા કરવા,


દોડી દોડીને હાંફી રહી છે જિંદગી,

જવાબદારીના ભારથી દબાઈ રહી છે જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational