STORYMIRROR

Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

જતન

જતન

1 min
169

આપણા સૌના માટે 

સમસ્યા છે મોટી

સમસ્યા છે મોટી,


સંસ્કૃતિના જતનની

સમસ્યા છે મોટી

સમસ્યા છે મોટી,


થઈ જાઓ સૌ તૈયાર

કરવાને એક સંકલ્પ

કરવાને એક સંકલ્પ,


સંસ્કૃતિનું જતન 

કરીશું અમે સૌ

કરીશું અમે સૌ,


બચાવીને સંસ્કૃતિ હિતની

કરીશું રક્ષા

કરીશું રક્ષા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children