STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

જો તમે આવશો

જો તમે આવશો

1 min
475

જો આવશો તમે તો

તમને શબ્દોથી શણગારી લઈશ

જો આવશો તમે તો

મારા હદયમાં બેસાડી દઈશ


જો આવશો તમે તો

મારા મનના માની લઈશ

જો આવશો તમે તો

મારા સ્મરણમાં સાચવી લઈશ


જો આવશો તમે તો

મારા પ્રેમમાં પાંગરી લઈશ

જો આવશો તમે તો

મારા શ્વાસ માં સમાવી લઈશ


જો આવશો તમે તો

મારા આંગળીઓ અડાડી લઈશ

જો આવશો તમે તો

મારા નયનોથી નીરખી લઈશ 


જો આવશો તમે તો

મારા જીવમાં જીવાડી દઈશ

જો આવશો તમે તો

તમને શબ્દોથી શણગારી લઈશ



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance